ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના જાહેર કરવામાં આવેલ છે જેમાં દીકરીઓને મળશે 1,10,000 ની સહાય હવે દીકરીને પૈસા માટે કોઈ પણ તકલીફ નહીં પડે તેમને ભણવા માટે અને લગ્ન કરવા માટે એક લાખ દસ હજારની સહાય મળશે જેમાં તમે ધોરણ એકમાં હશો તો 4000 6 ધોરણ માં 6000 એમ અલગ અલગ રીતે સહાય આપવામાં આવશે.
વહાલી દિકરી યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી અને અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જેની વિગતવાર માહિતી નીચે આપેલ છે અને ફોર્મ ભરવાની લીંક પણ આપેલ છે
WhatsApp ગ્રુપ
જોડાઓ
વહાલી દીકરી યોજના લાભો: Vahli Dikri Yojana Online Apply
- ધોરણ 1 માં પ્રવેશ સમયે – ₹4,000/-
- ધોરણ 9 માં પ્રવેશ સમયે – ₹6,000/-
- ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સમયે – ₹1,00,000/-
- કુલ લાભ: ₹1,10,000/-
વહાલી દીકરી યોજના – પાત્રતા Gujarat Vahli Dikri Yojana 2025
- ગુજરાતનો કાયમી નિવાસી હોવો જરૂરી.
- અરજદાર મહિલા હોવી જોઈએ.
- બાળકનો જન્મ 02-08-2019 પછી થયો હોવો જોઈએ.
- કૌટુંબિક આવક રૂ. 2,00,000/- થી ઓછી હોવી જોઈએ.
- દર પરિવાર દીઠ ફક્ત બે દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે.
વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ
- અરજી ફોર્મ
- નિવાસ પ્રમાણપત્ર (ગુજરાતમાં કાયમી વસવાટનો પુરાવો)
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- આવકનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો જરૂરી હોય)
- બાળકનું જન્મ પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગતો
- એફિડેવિટ (જરૂર મુજબ)
Vahli Dikri Yojana Gujarat form
Gujarat Vahli Dikri Yojana 2025 Information Brochure