પ્રધાનમંત્રી કુસુમ યોજના ગુજરાત | PM KUSUM Yojana 2025 Gujarat | પ્રધાનમંત્રી સોલાર યોજના

પીએમ કુસુમ યોજના: શું તમે પણ વીજળીના અભાવે તમારા ખેતરોમાં સિંચાઈ કરી શકતા નથી, ખેતીમાંથી કોઈ ખાસ આવક નથી, તો ચિંતા કરતા પહેલા અથવા નિરાશામાં ખેતી છોડી દેતા પહેલા, તમારે અમારો આ લેખ એકવાર વાંચવો જોઈએ જેમાં અમે તમને પીએમ કુસુમ યોજના વિશે વિગતવાર જણાવીશું.

પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Required Documents Of Pm Kusum Yojana Gujarat

  • આધાર કાર્ડ (Aadhaar Card)
  • જમીનના દસ્તાવેજ (7/12, 8-A ખતોની નકલ)
  • બેંક પાસબુક
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે મળવાપાત્ર લાભ – Pm Kusum Yojana Benefits In Gujarat

  • સોલર પંપ સેટ પર 60% સબ્સિડી (ખેડૂતો માત્ર 40% ચૂકવે).
  • ડીઝલ/વીજ પંપસેટને સોલરમાં કન્વર્ટ કરવા પર અનુદાન.
  • 10 HP સુધીના સોલર પંપસેટ માટે લાભ.
  • ખેતી માટે સસ્ટેનેબલ સોલર એનર્જી – વીજબિલમાં 80% બચત.

પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે કોણ લાભ લઈ શકે – PM Kusum yojana 2025 Gujarat Eligibility 

  • ગુજરાતના સ્થાયી ખેડૂતો (Landowner or Leaseholder).
  • ડીઝલ/ઇલેક્ટ્રિક પંપ ચલાવતા ખેડૂતો.
  • સોલર પંપ માટે ઓછામાં ઓછી 0.5 એકર જમીન હોવી જોઈએ.

પ્રધાનમંત્રી કુસુમ યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી – Pm Kusum Yojana 2025 Online Apply Gujarat

  • ઓફિસિયલ વેબસાઇટ https://pmkusum.gujarat.gov.in પર જાઓ.
  • New Application” ઓપ્શન પસંદ કરો.
  • જરૂરી ડીટેલ્સ (નામ, જમીન વિગેરે) ભરો.
  • ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • સબમિટ બટન દબાવો અને રજિસ્ટ્રેશન નંબર નોંધી લો.

પ્રધાનમંત્રી કુસુમ યોજના ની મહત્વપૂર્ણ લિંક

પ્રધાનમંત્રી કુસુમ યોજના ની સત્તાવાર વેબસાઇટhttps://pmkusum.mnre.gov.in/landing.html
અરજી પ્રક્રિયા  ઓનલાઇન
pm kusum yojana helpline number011 – 24365666

Leave a Comment