Three Wheeler Sahay Yojana Gujarat 2025 ગુજરાત થ્રી વ્હીલર લોન યોજના 2025 | SC/ST માટે રીક્ષા લોન

ગુજરાત થ્રી વ્હીલર લોન યોજના 2025 | SC/ST માટે રીક્ષા લોન | GSCDC પોર્ટલ પર અરજી કરો
ગુજરાત સરકાર દ્વારા SC/ST વર્ગના લોકો માટે થ્રી વ્હીલર (ઓટો રીક્ષા) લોન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લઈને તમે માત્ર 3% વ્યાજ દરે ₹2.5 લાખ સુધીની લોન મેળવી શકો છો. જો તમે બેરોજગાર છો અને રીક્ષા ચલાવીને પોતાનો રોજગાર શરૂ કરવા માંગો છો, તો આ યોજના તમારા માટે છે. Three Wheeler Sahay Yojana Gujarat 2025

Three Wheeler Sahay Yojana Gujarat 2025 પાત્રતા (Eligibility)

  • અરજદાર ગુજરાતનો સ્થાયી નિવાસી હોવો જોઈએ.
  • અનુસુચિત જાતિ (SC) અથવા અનુસૂચિત જનજાતિ (ST) ના સભ્ય હોવા જોઈએ.
  • ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ.
  • ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી.

Three Wheeler Sahay Yojana Gujarat 2025 જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ (નકલ)
  • પાન કાર્ડ / વોટર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર (SC/ST સર્ટિફિકેટ)
  • આવકનો પુરાવો (ઇનકમ સર્ટિફિકેટ)
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • રહેઠાણનો પુરાવો (બિલ / રેશન કાર્ડ)
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

Mahila samriddhi Yojana 2025 : મહિલાઓને રૂ. 1,25,000 સુધીનું લોન 

થ્રી વ્હીલર લોન યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરશો?

  • GSCDC ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  • New User Registration” પર ક્લિક કરો.
  • તમારો મોબાઇલ નંબર, ઈમેઇલ અને પાસવર્ડ દાખલ કરો.
  • લોગિન કરી “Three Wheeler Loan Scheme” પર ક્લિક કરો.
  • ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લો.

Leave a Comment