પીએમ કિસાનનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ જાહેર થશે, ખેડૂતોએ અહીં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 19 મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આવી જવાનો છે કારણ કે પીએમ કિસાન યોજના ની રાહ જોઈને બેઠા ખેડૂત મિત્રો માટે હવે વધારે રાહ નહીં જોવી પડે કારણ કે પીએમ નરેન્દ્ર મોદી બિહારથી પીએમ કિસાન સન્માન નિધન 19 હતો ખેડૂતોના ખાતામાં નાખવાના છે તો તમે પણ ખેડૂત નોંધણી નહીં કરાવી તો તરત જ કરાવી ફરજિયાત છે જો તમારે ખેડૂત નોંધણી હશે તો તમારા ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નાખવામાં આવશે.એગ્રીસ્ટેક યોજનામાં ખેડૂત રજિસ્ટ્રી ચાલુ જ છે ગુજરાતમાં 19th installment of PM Kisan on February 24
૯.૫ કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો ૧૯મો હપ્તો મળશે
9:30 કરોડ ખેડૂત ના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19 મહત્તમ નાખવામાં આવશે તેવી જ રીતે પાંચ ઓક્ટોબર 2014 પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના વારિમ કી 18 મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો ,આ યોજનાની શરૂઆતથી, એક ખેડૂત પરિવારને ૩૬ હજાર રૂપિયા મળ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, દેશના ખેડૂતોને 3 હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયાની રકમ આપવામાં આવે છે.
ખેડૂત એગ્રીસ્ટેક ખેડૂતોની નોંધણી
તે જ સમયે, ગુજરાતમાં ખેડૂત ID બનાવવા ગુજરાત સરકાર દ્વારા ખેડૂત નોંધણી ચાલુ કરવામાં આવી છે જે એગ્રી સ્ટેજ પોર્ટલ પરથી ખેડૂત નોંધણી કરી શકે છે ગ્રામ પંચાયત અથવા તમારા વીસી જોડે પણ તમે ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકો છો.
૧૧ અંકનો યુનિક આઈડી ખેડૂત રજિસ્ટ્રી
ખેડૂત રજિસ્ટ્રી કરાવ્યા પછી, ખેડૂતને નોંધણી સ્લિપ આપવામાં આવશે. ખેડૂત રજીસ્ટ્રી ખેડૂતના મોબાઇલ નંબર પર 24 કલાકની અંદર SMS દ્વારા પ્રાપ્ત થશે. ખેડૂતની વિગતો, તેમની પાસે રહેલી ખેતીની જમીનની વિગતો, દરેક ખેતીની જમીનના GPS કોઓર્ડિનેટ્સ, તેના પર વાવેલા પાકની વિગતો વગેરે ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે, ત્યારબાદ રાજ્યના દરેક ખેડૂતને ‘આધાર’ પર આધારિત 11-અંકનો યુનિક આઈડી (યુનિક ફાર્મર આઈડી) ફાળવવામાં આવશે, જેના દ્વારા ખેડૂતો તેમની ડિજિટલ ઓળખ મેળવી શકશે.