Tractor Sahay 2025 gujarat ગુજરાતના તમામ ખેડૂતો ભાઈઓ માટે એક સારા સમાચાર છે કે હવે ગુજરાત સરકાર દ્વારા તેમને ટ્રેક્ટર લેવા માટે સહાય ચાલુ કરવામાં આવી છે જેના દ્વારા ખેડૂત મિત્રો સહાય મેળવી શકશે જેમાં 60,000 અને 40 હજાર રૂપિયા ટ્રેક્ટર સહાય આપવામાં આવશે.
ટ્રેક્ટર સહાય યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું ટ્રેક્ટર સહાય માટે કયા ખેડૂત પણ લાભ મળશે અને અરજી કેવી રીતે કરવી જેની સંપૂર્ણ વિદ્યુતભાર માહિતી નીચે આપેલ છે તો તમે મારી યોજના માહિતી મેળવી શકો છો. Tractor sahay yojana 2025 apply online
ટ્રેક્ટર સહાય યોજના 2025 લાભાર્થીઓ માટે પાત્રતા માપદંડ: Tractor Subsidy Gujarat 2025
- ગુજરાત રાજ્યના ખેડૂત હોવા જોઈએ.
- નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- લાભાર્થી ખેડૂતના નામે જમીન અથવા વન અધિકાર હોવો જરૂરી છે.
- એક વખત યોજનાનો લાભ મેળવ્યા બાદ ફરીથી લાભ મેળવવા પાત્રતા રહેશે નહીં.
ટ્રેક્ટર સહાય યોજના 2025 આવશ્યક દસ્તાવેજો:
- 7-12 નો દાખલો
- આધાર કાર્ડની નકલ
- જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- રેશન કાર્ડની નકલ
- બેંક પાસબુકની નકલ
- સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોવાની વિગતો (લાગુ પડે તો)
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને આપશે મફતમાં લેપટોપ ,જાણો કોને કોને મળશે.
ટ્રેક્ટર સહાય યોજના 2025 કેટલી સહાય મળે ? Tractor Subsidy Gujarat 2025
- નાના, અનુસૂચિત જનજાતિ (ST), અનુસૂચિત જાતિ (SC), અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા ₹ 60,000/- (જે ઓછું હોય તે) સહાય.
- જનરલ અને અન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા ₹ 45,000/- (જે ઓછું હોય તે) સહાય.
ટ્રેક્ટર સહાય યોજના 2025 અરજી કરવાની પ્રક્રિયા: Tractor sahay yojana 2025 apply online
ટ્રેક્ટર સહાય યોજના માટે i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ ટ્રેકટર સહાય યોજના હેઠળ ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયત પાસેથી પણ ફોર્મ ઓનલાઇન ભરી શકાશે.
Tractor sahay 2025 link
ઓનલાઈન અરજી કરવા માટે | Click Here |
અરજીનું સ્ટેટ્સ જાણવા માટે. | Click Here |
યાદી જોવા માટે. | Click Here |