બંને માંથી આ યોજના માં મળશે વધુ રૂપિયા, જાણો કઈ યોજના તમારા મારે સૌથી વધારે સારી છે
SSY Vs MSSC: ભારત સરકાર દ્વારા મહિલાઓ અને છોકરીઓની નાણાકીય સુરક્ષા અને સશક્તિકરણ માટે બે મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે: સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC). આ યોજનાઓ લાભ માતા, બહેન, દીકરી અને પત્ની લઇ શકે છે . આ બને યોજનાના લાભ, પાત્રતા અને ફાયદા અલગ અલગ છે. ચાલો, આ લેખ માં જાણીએ … Read more