ખેડૂતો માટે 50% સુધીની સહાય સાથે આધુનિક ખેતીનું સાધન Rotavator Sahay Yojana 2025:
આજના ટેક્નોલોજી યુગમાં ખેતી માત્ર જમિન પર નિર્ભર નથી રહી. હવે ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવાથી સમય બચત, જાળવણી અને જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે. આવા જ એક ઉપયોગી સાધન એટલે રોટાવેટર, જે જમીનને પલટવા અને નવી પાકની વાવણી માટે તૈયારી કરવામાં મહત્વપૂર્ણ છે. Rotavator Sahay Yojana 2025 ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સરકારે લઈને આવી … Read more