પીએમ ઇન્ટર્નશિપ યોજના 2025 નોંધણી લિંક, પાત્રતા, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ

PM Internship Scheme 2025

ભારત સરકાર PM ઇન્ટર્નશિપ યોજના 2025 માટે ઓનલાઈન નોંધણી ફોર્મ ખોલ્યા છે. અરજદારો અથવા વિદ્યાર્થીઓ કે જેમણે 10મું, 12મું ધોરણ પાસ કર્યું છે અથવા UG ડિગ્રી, ITI અથવા અન્ય ટેકનિકલ ડિપ્લોમા ધરાવતા છે અને 21 થી 24 વર્ષની વયના છે, તેમને પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે અરજી કરવાની સુવર્ણ તક છે. pm internship scheme 2025 apply … Read more