કુંવરબાઈનું મામેરું યોજના 2025 | Kuvarbai Nu Mameru Yojana Online Apply
દીકરી એ ભગવાનનો આશિર્વાદ છે. તેના લગ્નના પવિત્ર અવસરે સરકાર તરફથી મળતી સહાયદારો નમ્ર પ્રયાસ છે સમાજના સમાન વિકાસ માટે. કુંવરબાઈનું મામેરું યોજના 2025 એ એવી જ એક અનમોલ યોજના છે, જે અંતર્ગત દીકરીના લગ્ન સમયે પરિવારને ₹12,000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમે પણ SC, ST, OBC, EWS, SEBC કે અન્ય પછાત … Read more