KCC Loan: ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન ગેરંટી વિના લોન મળશે, જાણો વિગત
ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતોને આર્થિક મદદ મળી શકે તેના માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂત ને આર્થિક સહાય પુરી પાડવી જેથી ખેડૂત ને ખેતપેદાશ ની સાધન સામગ્રી લેવામાં મદદ મળી શકે. આ યોજના હેઠળ, … Read more