Ikhedut portal 2025 Registration:આઇ ખેડૂત પોર્ટલ 2025 રજીસ્ટ્રેશન
Ikhedut portal 2025 Registration: આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 ગુજરાત સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ એક પોર્ટલ જેનું નામ છે આઇ ખેડૂત પોર્ટલ ખેડૂતને લગતી બાગાયતી ને લગતી પશુપાલનને લગતી તમામ યોજનાઓ આ પોર્ટલ પર ચાલુ કરવામાં આવી છે જેમાં ખેડૂત મિત્રો સરળતાથી અરજી કરી શકે છે અને … Read more