અટલ પેન્શન યોજના 2025 પાત્રતા: 1,000 થી 5,000 રૂપિયાનું માસિક પેન્શન
અટલ પેન્શન યોજના (APY) એ અસંગઠિત ક્ષેત્રના કામદારોને 60 વર્ષની ઉંમર પછી ઓછામાં ઓછા 1,000 થી 5,000 રૂપિયાનું માસિક પેન્શન આપીને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટેની એક સરકારી યોજના છે. અટલ પેન્શન યોજના 2025 પાત્રતા: Atal Pension Yojana 2025 Eligibility: ઉંમર મર્યાદા: 18 થી 40 વર્ષ માન્ય બેંક એકાઉન્ટ (આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ) … Read more