8th Pay Commission: જાન્યુઆરી 2026 થી DA શૂન્ય, નવો નિયમ આવતા વર્ષે લાગુ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 8મા પગાર પંચની ભલામણો ટૂંક સમયમાં જાહેર થવાની ઉમ્મીદ છે. આ નવા પગાર પંચની રચના આ વર્ષે એપ્રિલ મહિનામાં કરવામાં આવશે, અને તે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં મહત્વપૂર્ણ ફેરફાર કરશે. 8 મો સેન્ટ્રલ પે કમિશન (સી.પી.સી.) એન્ડ ડિફેન્સ ફોર્સીસની સૌથી મોટી અસર મોંઘવારી ભથ્થા (DA) પર પડશે, જે શૂન્ય થવાની શક્યતા છે. 8મું … Read more