તબેલા લોન યોજના 2025: ગુજરાત સરકાર તરફથી પશુપાલકો માટે રૂ. 4 લાખની લોન સહાય Tabela Loan Yojana Gujarat 2025

તબેલા લોન યોજના ગુજરાત 2025 તમામ પશુપાલકો માટે ગુજરાત સરકાર દ્વારા લોનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં આદિજાતિ નિગમ ગુજરાતની સાઈટ પરથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને અહીં તબેલા લોન યોજના વિશે તમને માહિતી આપવામાં આવશે જેમાં ચાર લાખ રૂપિયા સુધીની લોન સરકાર દ્વારા આપવામાં આવે છે તબેલા લોન યોજના 2025 ગુજરાત |

Tabela Loan Yojana Gujarat 2025 તબેલા લોન યોજનાનો હેતુ

ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમને પશુપાલન માટે ધંધો કરવો છે પણ તેમની પાસે પૈસા નથી તે સરકાર દ્વારા તબેલો બનાવવા માટે ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ડેરી બિઝનેસ વધુ વિકસિત થશે પશુપાલનના દૂધ ઉત્પાદનમાં વધારો થશે અને તબેલા પણ ઓછા ખર્ચે બની જશે.

Tabela Loan Yojana Gujarat 2025 તબેલા લોન યોજના લાભ લેવા માટે યોગ્યતા

આ યોજનાનો લાભ લેવા માટે ૧૮ થી ૫૫ વર્ષના લોકો જ આ યોજનામાં લાભ મેળવી શકશે અને તેમની ઉંમર તેમની આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000 રાખવામાં આવેલ છે અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રાખવામાં આવેલ છે.

તબેલા લોન યોજના 2025 ગુજરાત | Tabela Loan Yojana Gujarat 2025 જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર (ST સર્ટિફિકેટ)
  • રેશન કાર્ડ
  • 7/12 અને 8-A દસ્તાવેજ (જમીન માટે)
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

તબેલા લોન યોજના 2025 શું છે?

તબેલા લોન યોજના 2025 અંતર્ગત લાભાર્થીને રૂ. 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓ માટે તબેલા બનાવવા માટે કરી શકાય છે. આ લોન પર ઓછું વ્યાજ લાગુ પડે છે, જેથી નાના ખેડૂતો અને પશુપાલકોને નાણાકીય મદદ મળે છે અને તેઓ પોતાના વ્યવસાયને વધુ વ્યાપક બનાવી શકે.

આઇ ખેડૂત પોર્ટલ 2025 રજીસ્ટ્રેશન

Tabela Loan Yojana 2025 વિગતવાર

યોજનાનું નામતબેલા લોન યોજના 2025
લાભાર્થીઆદિજાતિ વર્ગના લોકોને
મળવાપાત્ર લોન 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
વ્યાજ દરવાર્ષિક 4% વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે

તબેલા લોન યોજના 2025 ગુજરાત

અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
અહીં લોગિન કરોઅહીં ક્લિક કરો
અહીં નોંધણી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment