લેપટોપ સહાય યોજના 2025 ગુજરાત રાજ્ય સરકારે લેપટોપ સહાય યોજના 2025 ગુજરાત શરૂ કરી. ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ડિજિટલ શિક્ષણ વધારવા માટે ગુજરાત રાજ્ય સરકારે લેપટોપ સહાય યોજના 2025 ગુજરાત શરૂ કરી. આ યોજના હેઠળ, રાજ્ય સરકાર એવા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડશે જેઓ તેમના અભ્યાસને વધારવા માટે લેપટોપ ખરીદવા માંગે છે. Laptop Sahay Yojana 2025
લેપટોપ સહાય યોજના 2025 લાયકાત:
- ધોરણ 8, 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
- પરિવારની વાર્ષિક આવક રૂ. 1,00,000 થી વધુ ન હોવી જોઈએ.
- ઉમ્ર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- પરિવારમાં કોઈપણ સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
લેપટોપ સહાય યોજના 2025 જરૂરી દસ્તાવેજ: Laptop Sahay Yojana Gujarat 2025
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઇલ નંબર
- ઈમેલ આઈડી
- અભ્યાસ સંબંધિત દસ્તાવેજો
લેપટોપ સહાય યોજના 2025 કેવી રીતે કરશો ઓનલાઇન અરજી
લેપટોપ સહાય યોજના માટે વિદ્યાર્થીને શાળા અથવા અરજી કરવાની રહેશે અરજી કરવા માટે તમારે તમામ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે ભેગા કરીને રાખવા ઓનલાઈન અરજી કરવા માટે તમે લેપટોપ સહાય યોજના ની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકો છો અને ત્યાં લેપટોપ યોજના સહાય વિકલ્પ દેખાશે ત્યાં ક્લિક કરી અને તમારે એક અરજી ફોર્મ ભરવાનું રહેશે અને પછી તમારા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
Laptop