Lakhpati Didi Yojana 2025 Gujarat: લખપતિ દીદી યોજના 2025 રૂ.5 લાખ સુધીની વ્યાજ વગર લોન આપવામાં આવશે

લખપતી દીદી યોજના 2025 મહિલાઓને એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને મહિલાઓને પોતાના પગ પર ઊભા થવા માટે સ્વરોજગાર માટે લખપતિ દેવી યોજના હેઠળ ₹2,00,000 સુધીની લોન આપવામાં આવશે જેમાં 7 ટકા સુધીનો વ્યાજ સહાય આપવામાં આવશે જેના થકી તેમનો 11 શરૂ કરી શકે અને વ્યવસાયમાં વધારો કરી શકે

લખપતિ દીદી છે કોણ? Lakhpati Didi Yojana 2025 Gujarat

લખપતિ દીદી યોજના હેઠળ એવી મહિલાઓને લખપતી દીદી કરવામાં આવે છે જેમની વાર્ષિક આવક ઓછામાં ઓછી એક લાખ હોય અને જે તેમના પગ પર જ તે સ્વાવલંબન હોય અને તે આ વખતે કોઈ પણ બીજા વ્યવસાય કરી શકે જેમ કે ખેતી પશુપાલન જેવી આજીવિકા મેળવી અને આવક તૈયાર કરે છે.

Lakhpati Didi Yojana 2025 

લેખનું નામ લખપતિ દીદી યોજના 2025
યોજનાનું નામ લખપતિ દીદી યોજના
લેખનો પ્રકાર સરકારી યોજના
લોનની રકમ 1 લાખ થી 05 લાખ
અરજી કરવાની રીત ઓફલાઈન/ઓનલાઈન

લખપતિ દીદી યોજના ફાયદા 2025 Lakhpati Didi Yojana 2025 Gujarat

મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે અને તેમને રોજગારી આપવા માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે જેમાં મહિલાઓ નાણાકીય અને તાલીમ સહાય મેળવીને વ્યવસાયિક શરૂ કરી શકે છે અને તેમના માટે લોનની પણ સુવિધા આપવામાં આવેલ છે જે લખપતિ દીદી યોજના હેઠળ લોન મેળવી અને વ્યવસાય શરૂ કરી શકે છે.

  • નવસારી: ૪૧,૦૭૭ લખપતિ દીદીઓ
  • વલસાડ: ૨૮,૧૮૪ લખપતિ દીદીઓ
  • ડાંગ: ૧૩,૫૭૨ લખપતિ દીદીઓ

સિલાઈ મશીન માટે ₹15000 મળશે

લખપતિ દીદી યોજના પ્રવૃત્તિઓ:

  • પશુપાલન
  • પ્રાકૃતિક ખેતી
  • નર્સરી અને ઉત્પાદન
  • સૂક્ષ્મ અને નાના ઉદ્યોગ

લખપતિ દીદી યોજના આર્થિક સહાય: lakhpati didi yojana 2025 gujarat in gujarati

  • ૧૦,૧૬૯ સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ પેટે ₹૯૯૯.૧૩ લાખ
  • ૩૧૪ ગ્રામ સંગઠનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે ₹૨૬૪૪.૫૦ લાખ
  • ૧૧,૫૨૩ જૂથોને બેંક લોન પેટે ₹૫૧૯.૦૦ લાખ

લખપતિ દીદી યોજના માટે ઓનલાઈન અરજી કરો lakhpati didi yojana 2025 gujarat in gujarati apply

  • સત્તાવાર વેબસાઇટ પર જાઓ lakhpatididi.gov.in.
  • સાઇન અપ કરવા માટે “સાઇન અપ” બટન પર ક્લિક કરો.
  • જરૂરી માહિતી દાખલ કરો અને OTP વડે લોગિન કરો.
  • કાગળો અપલોડ કરો.
  • અરજીની પ્રક્રિયા સબમિટ થયા પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

Leave a Comment