કુંવરબાઈનું મામેરું યોજના 2025 દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 43,000 થી વધુ લાભાર્થી ચૂક્યા છે અને 49 કરોડથી વધુ યોજના માટે સહાય ચૂકવવામાં આવી છે તો છેલ્લા 202324 વર્ષ માટે 11,300 થી વધુ લાભાર્થીઓને આ લાભ આપવામાં આવ્યો છે અને 13 કરોડ રૂપિયાથી વધુ સહાય આપવામાં આવી છે તેમજ કચ્છના અનુસૂચિત જાતિના લોકો માટે 650 લાભાર્થીઓને 78 લાખથી વધુ સહાય આપવામાં આવી છે. Kuvarbai Nu Mameru Yojana Online form
શું છે કુંવરબાઈનું મામેરું યોજના
સરકાર દ્વારા કુવરબાઈનુ મામેરુ યોજના માટે દીકરીને સહાય આપવામાં આવે છે કારણ કે ગરીબ પરિવારની દીકરી હોય છે તેમને લગ્ન કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનામાં 12000 રૂપિયા આપવામાં આવે છે અને તે તેમના ખાતામાં જમા કરવામાં આવે છે જે દીકરી સહાય મેળવી શકે છે. kuvarbai nu mameru yojana details in gujarati
કુવરબાઈનુ મામેરુ જરૂરી દસ્તાવેજો:
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાના પિતાનું આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- વર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો
- કન્યાની બેંક પાસબુકની નકલ
- વર-કન્યાનો સંયુક્ત ફોટો
- વરનો જન્મતારીખનો પુરાવો
- લગ્નનોંધણી પ્રમાણપત્ર
- સ્વ-ઘોષણા પત્ર
- પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
કુવરબાઈનુ મામેરુ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે:
- ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
- આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ.
- એક પરિવારની બે પુખ્તવયની દીકરીઓ માટે લાભ મળે છે.
- લગ્ન બાદ બે વર્ષની અંદર અરજી કરવી જરૂરી છે.
- સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને પણ લાભ મળે છે.
કુંવરબાઈનું મામેરું યોજના 2025 કેવી રીતે એપ્લાય કરી શકાય
ગુજરાત સરકારની કુવરબાઈનુ મામેરુ યોજના માટે કન્યાઓએ બે વર્ષની અંદર અરજી કરવાની રહેશે અરજી કરવા માટ https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે અને એક ફોર્મ ભરવાનું રહેશે.