Ikhedut portal 2025 Registration:આઇ ખેડૂત પોર્ટલ 2025 રજીસ્ટ્રેશન

Ikhedut portal 2025 Registration: આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 ગુજરાત સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ એક પોર્ટલ જેનું નામ છે આઇ ખેડૂત પોર્ટલ ખેડૂતને લગતી બાગાયતી ને લગતી પશુપાલનને લગતી તમામ યોજનાઓ આ પોર્ટલ પર ચાલુ કરવામાં આવી છે જેમાં ખેડૂત મિત્રો સરળતાથી અરજી કરી શકે છે અને ખેડૂતને લગતી તમામ યોજનાઓ લાભ મેળવી શકે છે. Ikhedut portal 2024 25 registration online gujarat

આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કેવી રીતે કરવી આઇ ખેડૂત પોર્ટલ પર કયા ખેડૂત લાભ મેળવી શકે યોજનાઓનો લાભ મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી અમે આલેખમાં આપેલ છે તો તમે વાંચી અને આઇ ખેડુત પોર્ટલમાં રજીસ્ટ્રેશન અને અરજી કરી શકો છો.

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025 જરૂરી દસ્તાવેજો: ikhedut portal registration documents

  • ૭/૧૨ જમીન રેકોર્ડની નકલ
  • SC/ST ખેડૂતો માટે જાતિ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડની નકલ
  • રેશન કાર્ડની નકલ
  • સહકારી મંડળીના સભ્યપદ વિશેની માહિતી (જો લાગુ હોય તો)
  • મોબાઇલ નંબર
  • બેંક પાસબુક

તમને કોઈપણ ગેરંટી વિના ₹ 10 લાખ સુધીની લોન મળશે.

ikhedut પોર્ટલ 2025 ઓનલાઇન નોંધણી ikhedut portal 2024 25 registration online

  1. આઇ ખેડૂત પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ પર જવાનો રહેશે
  2. વેબસાઈટ ખુલશે એટલે ત્યાં “યોજનાઓ” ટેબ પર ક્લિક કરો.
  3. તમે જે યોજનાનો લાભ લેવા માંગો છો તે યોજના પસંદ કરી “વધુ વિગતો” બટન પર ક્લિક કરો.
  4. તમે જે યોજનામાં લાભ લેવા માંગો છો તે યોજનામાં લાભ લેવા માટે “અરજી કરવા માટે અહીં ક્લિક કરો” બટન પર ક્લિક કરો.
  5. ત્યાં “નવા ખેડૂત નોંધણી માટે અહીં ક્લિક કરો” બટન પર ક્લિક કરો.
  6. રજીસ્ટ્રેશન ફોર્મમાં તમારી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  7. પછી “રજિસ્ટ્રેશન કરો” બટન પર ક્લિક કરો.
  8. તમારો નોંધણી નંબર નોંધી લો.
  9. તમે તમારા યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરી શકો છો અને તમારી યોજના માટે અરજી કરી શકો છો.

Leave a Comment