Vahali Dikri Yojana form pdf | વ્હાલી દીકરી યોજના માહિતી 2025 | Vahali dikri yojana in gujarati 2025| વ્હાલી દીકરી યોજના ફોર્મ 2025| વ્હાલી દીકરી યોજના સોગંદનામું Vahli Dikri Yojana 2025 Gujarat
ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં દીકરીને મળશે 1,10,000 ની સહાય કારણ કે દીકરીને ભણવા માટે નાણાંની અસગવડ હોય તો આ યોજના દ્વારા દીકરીને લાભ મળી શકે છે અને આગળ વધી શકે છે
વ્હાલી દીકરી યોજના સહાય રકમ અને હપ્તાની વિગત:
હપ્તો | અવસ્થાની વિગતો | સહાય રકમ |
---|---|---|
પ્રથમ હપ્તો | પ્રથમ ધોરણમાં પ્રવેશે | ₹4,000 |
બીજો હપ્તો | નવમાં ધોરણમાં પ્રવેશે | ₹6,000 |
ત્રીજો હપ્તો | 18 વર્ષની ઉંમરે (લગ્ન/ઉચ્ચ અભ્યાસ) | ₹1,00,000 |
કુલ સહાય રકમ | ₹1,10,000 |
વ્હાલી દીકરી યોજના 2025 જરૂરી દસ્તાવેજો: Vahli dikri yojana documents gujarati
- દીકરીનો જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતાના આધાર કાર્ડ અને લગ્ન પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- બાળકીના સ્કૂલમાં પ્રવેશનો દાખલો
Gujarat Vahali Dikri Yojana 2025 વ્હાલી દીકરી યોજના 2025 કુલ આર્થિક સહાય:
વ્હાલી દીકરી યોજનામાં દીકરી ને કેટલી સહાય આપવામાં આવશે? તો જાણીએ પહેલો હપ્તો હશે ધોરણ એકમાં પ્રવેશ વખતે ₹4,000 રૂપિયા આપવામાં આવશે બીજો હપ્તો ધોરણ નવમાં પ્રવેશ વખતે ₹6,000 રૂપિયા આપવામાં આવશે અને ત્રીજો હપ્તો ૧૮ વર્ષની ઉંમરે ₹1,00,000 રૂપિયા આપવામાં આવશે ઉચ્ચ શિક્ષણ માટે લગ્ન કરવા માટે
વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા નો માપદંડ શું છે
વહાલી દીકરી યોજનામાં લાભ લેવા દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 પછી થયો હશે તે દીકરીને આ યોજના નો લાભ મળશે અને, પ્રથમ ત્રણ બાળકો માંથી દીકરી માટે જ આ યોજના લાગુ પડશે , માતા પિતાની વાર્ષિક આવક ₹2,00,000 કરતા ઓછી હોવી જોઈએ દીકરીનું નામ શાળામાં નોંધાયેલું હોવું જોઈએ
વ્હાલી દીકરી યોજના ફોર્મ 2025 Vahli Dikri Yojana Online Form 2025
વહાલી દીકરી યોજના ફોર્મ ભરવા માટે તમારે આંગણવાડી કેન્દ્રમાં જવું પડશે અથવા તાલુકા આઈસીડીએસ કચેરી અથવા જિલ્લા મહિલા બાળ વિકાસ કચેરી જઈ અને ફોર્મ મેળવવાનું રહેશે પછી ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

vahli dikri yojana online apply 2025 gujarat
લાભાર્થી પુત્રીની ગ્રામ પંચાયતમાં VCE માંથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાય સંચાલક પાસે જઈને અરજી કરી શકાય છે.
faqs
વ્હાલી દીકરી યોજના માટે કયા દસ્તાવેજોની જરૂર છે?
દીકરીનો જન્મ પ્રમાણપત્ર ,માતા-પિતાના આધાર કાર્ડ અને લગ્ન પ્રમાણપત્ર ,આવક પ્રમાણપત્ર ,રેશન કાર્ડ ,બાળકીના સ્કૂલમાં પ્રવેશનો દાખલો
કોણ વ્હાલી દીકરી યોજનાનો લાભ લઈ શકે છે?
ગુજરાતની તમામ દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે
વહાલી દીકરી યોજના શું છે?
વહાલી દિકરી યોજનામાં દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે