E Samaj Kalyan Gujarat Registration 2025 । ઈ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (e-Samaj Kalyan Portal) ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતું પોર્ટલ છે, જેનો ઉદ્દેશ્ય છે રાજ્યના નાગરિકોને વિવિધ સમાજ કલ્યાણ યોજનાઓનો લાભ સરળ અને પારદર્શક રીતે પહોંચાડવો. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને અરજી કરવાની પ્રક્રિયા સરળ છે. ચાલો, e-Samaj Kalyan Portal પર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેની સંપૂર્ણ પ્રક્રિયા જાણી લઈએ: ઇ સમાજ કલ્યાણ ગુજરાત નોંધણી ઓનલાઇન
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ કોણે લાભ મેળવી શકે: E Samaj Kalyan Gujarat Registration 2025
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, અને વિચરતી-વિમુક્ત જાતિઓના નાગરિકો.
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ 2025 ડોક્યુમેન્ટ્સ: E Samaj Kalyan Gujarat Registration 2025
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- જાતિનો દાખલો
- વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો
- બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરવી: E Samaj Kalyan Gujarat Registration online
- સૌપ્રથમ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર જાઓ.
- ‘New User? Please Register Here!’ પર ક્લિક કરો.
- તમારી વ્યક્તિગત માહિતી, જેમ કે નામ, જાતિ, મોબાઇલ નંબર, પાસવર્ડ વગેરે ભરો અને ‘Register’ પર ક્લિક કરો.
- નોંધણી બાદ, ‘Citizen Login‘ માં યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો.
- લોગિન કર્યા બાદ, તમને ઉપલબ્ધ યોજનાઓની યાદી દેખાશે. તમારી યોગ્ય યોજના પસંદ કરો અને જરૂરી માહિતી ભરો.
અગત્યની લિંકો | Important Links
e Samaj Kalyan Official Website | Click Here |
New User Registration | Apply Now |
New NGO Registration | Apply Now |
e Samaj Kalyan Application Status | Click Here |
Read Also: