SC ST OBC Scholarship 2025: ₹48000ની સ્કોલરશિપ ખાતામાં જમા થવા લાગી
શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે, પરંતુ દેશના પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર તરફથી SC ST OBC Scholarship 2025 યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમની અભ્યાસયાત્રા આગળ વધારવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ₹48000 સુધીની સ્કોલરશિપ રકમ ધારક વિદ્યાર્થીઓના ખાતામાં જમા થવા લાગી છે, જે આ … Read more