તમને મળશે દર મહિને 1,000 થી 5000 રૂપિયા, જાણો અરજી કેવી રીતે કરવી

અટલ પેન્શન યોજના ની માહિતી સરકાર દ્વારા એક ચલાવવામાં આવતી યોજના એમાં તમને મળશે દર મહિને 1,000 થી 5000 રૂપિયા જેનું નામ છે અટલ પેન્શન યોજના વિશે માહિતી અટલ પેન્શન યોજના આ યોજનામાં 60 વર્ષથી ઉપર ઉંમરના લોકો જોડાઈ શકશે અને તેમને દર મહિને માત્ર 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને દર મહિને મળશે 5000 રૂપિયાનું પેન્શન atal pension yojana gujarati

અટલ પેન્શન યોજના (APY) માં પેન્શન રકમ

માસિક પેન્શન (60 વર્ષ પછી)અંદાજિત માસિક રોકાણ (18 વર્ષે જોડાય તો)40 વર્ષે જોડાય તો માસિક રોકાણ
₹1,000₹42₹291
₹2,000₹84₹582
₹3,000₹126₹873
₹4,000₹168₹1,164
₹5,000₹210₹1,454

અટલ પેન્શન યોજના 2025 (APY) માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

અટલ પેન્શન યોજના (APY) 2025 ફાયદા atal pension yojana gujarat benefits

જે ઘરડા માણસો 60 વર્ષથી ઉપર છે તેમને દર મહિને હજારથી પાંચ હજાર રૂપિયા મળશે સરકાર દ્વારા પાંચ વર્ષ સુધી 50% સબસીડી આપવામાં આવે છે અને તમને ટેક્સ ભરવા માહિતી રાહત આપવામાં આવે છે પતિ પત્નીને સરવાઇવર પેન્શન આપવામાં આવે છે અને તમારા ખાતામાંથી ફોટો ડીબીટ જોઈતા પણ મળે છે

WhatsApp ગ્રુપ જોડાઓ

Read Also: NREGA Job Card Download 2025:  A Simple Guide to Access Your Job Card Online

અટલ પેન્શન યોજના (APY) ના નિયમો atal pension yojana 2025 gujarati

  • મહત્તમ 40 વર્ષની ઉંમર સુધી જોડાઈ શકાય.
  • 60 વર્ષ પછી જ પેન્શન મળે.
  • જો 3 મહિના રોકાણ ન કરો, તો ખાતું બંધ થઈ શકે.
  • જો 60 વર્ષ પહેલાં મૃત્યુ થાય, તો પત્ની/પતિને પેન્શન મળશે.

અટલ પેન્શન યોજના (APY) માટે અરજી કરવાની પ્રક્રિયા

અટલ પેન્શન યોજના ફોર્મ 2025 આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમે બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા પણ ખાતું ખોલાવી શકો છો તમારે બેન્કનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યાંથી તમને ફોર્મ આપશે તે ફોર્મ ભરવાનું અને જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે પછી તમારે માસિક ત્રેમાસી કે વાર્ષિક કેટલું રોકાણ કરવું એ પ્રમાણે તમને પેન્શન આપવામાં આવશે.

અટલ પેન્શન યોજના (APY) – વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

અટલ પેન્શન યોજના (APY) શું છે?

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના સજામાં 60 વર્ષ પછી લોકોને પેન્શન આપવામાં આવે છે

APYમાં કોણ પાત્ર છે?

અટલ પેન્શન યોજનામાં 18 થી 40 વર્ષના લોકો પાત્ર ગણવામાં આવે છે

અટલ પેન્શન યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું ?

અટલ પેન્શન યોજનામાં ફોર્મ ભરવા તમે બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં જઈ ફોર્મ ભરી શકો છો

APYમાં પેન્શન ક્યારે મળશે?

તમારી ઉંમર 60 વર્ષ થાય તેના પછી તમને પેન્શન મળશે

Leave a Comment