અટલ પેન્શન યોજના (APY) એ અસંગઠિત ક્ષેત્રના કામદારોને 60 વર્ષની ઉંમર પછી ઓછામાં ઓછા 1,000 થી 5,000 રૂપિયાનું માસિક પેન્શન આપીને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટેની એક સરકારી યોજના છે.
અટલ પેન્શન યોજના 2025 પાત્રતા: Atal Pension Yojana 2025 Eligibility:
- ઉંમર મર્યાદા: 18 થી 40 વર્ષ
- માન્ય બેંક એકાઉન્ટ (આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ)
- અરજદાર પાસે મોબાઈલ નંબર હોવો જરૂરી
અટલ પેન્શન યોજના 2025 રોકાણ અને પેન્શન: Atal Pension Yojana 2025 Investment and Pension:
- દરરોજ માત્ર ₹7 ની બચતથી 60 વર્ષની ઉંમરે ₹5000 સુધીનું માસિક પેન્શન
- ઓછામાં ઓછું 20 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી
- ઉંમર અને રોકાણના આધારે ₹1000 થી ₹5000 સુધી પેન્શન
અટલ પેન્શન યોજના 2025 પતિ-પત્નીનો ફાયદો: Atal Pension Yojana 2025 Spouse Benefits:
- પતિ-પત્ની બંને જોડાઈ શકે
- દર મહિને ₹10,000 સુધીનું પેન્શન
- મૃત્યુના કિસ્સામાં નમિનીને રકમ પાછી મળશે
અટલ પેન્શન યોજના 2025 ટેક્સ લાભ: Atal Pension Yojana 2025 Tax Benefits:
- આવકવેરાની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની ટેક્સ છૂટ