બેંક દ્વારા લોન થી ખરીદેલા સાધનો પર 6% વ્યાજ સહાય આપવામાં આવશે જાણો માહિતી.

હવે ગુજરાત રાજ્યમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે કે જે અનુસૂચિત જાતિ ના લોકો છે તેમના માટે જે બેંક માહિતી કોઈપણ સાધન ખરીદવા માટે લોન પર 6% વ્યાજ સહાય આપવામાં આવશે. 6% interest subsidy on loans vehicle bank

લાભો: 

કોઈપણ બેંક માહિતી સાધન ખરીદવા માટે પાંચ લાખ થી 20 લાખ રૂપિયા સુધીની લોન માટે છ ટકા વ્યાજ સહાય આપવામાં આવશે એટલે કે આ સબસીડી સરકાર તરફથી આપવામાં આવશે જે બેન્કેબલ યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો છે તેમના માટે આ યોજના લાગુ.

WhatsApp ગ્રુપ જોડાઓ

પાત્રતા માપદંડ:

આ યોજના માટે અનુસરી જાતિના લોકો જ આ યોજનામાં લાભ મેળવી શકશે અને તે સ્વરોજગારી કરતા હોવા જોઈએ અને કોઈપણ આવક મર્યાદા રાખવામાં આવેલ નથી ,અરજદાર Gujarat Tribal Development Corporation (GTDC) દ્વારા મંજૂર બેંકોમાંથી લોન લેતા હોવો જોઈએ.

અરજદારો માટે જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેંક પાસબુક / રદ ચેક
  • લોન મંજૂરી પત્ર
  • વાહન ખરીદીનું બીલ
  • વાહન રજિસ્ટ્રેશન બુક

અરજી કેવી રીતે કરવી?

  • અરજી માટે નક્કી કરાયેલા આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી અથવા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગર થી અરજી ફોર્મ મળી શકે છે.
  • અરજી ફોર્મ ભર્યા પછી તે આદિજાતિ જિલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે જમા કરાવવું.

વધુ માહિતી માટે:

યોજનાની વિગત: ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ
વિભાગની કચેરીમાં સંપર્ક કરવો.

Leave a Comment